About Us

OJasjob (ojasjob.in) ગુજરાતના સરકારી નોકરીના ઉમેદવારો માટે બનેલું માહિતી પોર્ટલ છે. અહીં નવી ભરતી, પરિણામ, કોલ લેટર, આન્સર કી, જૂના પ્રશ્નપત્રો અને સરકારી યોજનાઓની માહિતી સરળ ગુજરાતીમાં મળે છે. / OJasjob (ojasjob.in) is an information portal for Gujarat government job aspirants. It brings recruitment news, results, call letters, answer keys, old question papers and government schemes together in simple Gujarati.

સંચાલક વિશે / About the Editor

આ સાઇટનું સંચાલન અને લેખન બોબી રાઠોડ (Bobby Rathod) કરે છે. છેલ્લા 4 વર્ષથી તેઓ સરકારી નોકરી, સરકારી યોજનાઓ અને વાચકોના સવાલો (inquiries) પર લેખ લખે છે. એ જ અનુભવ હવે OJasjob પર એક જગ્યાએ મળે છે, જેથી ઉમેદવારને માહિતી માટે ઘણી સાઇટ્સ ફેરવવી ન પડે. / OJasjob is run and written by Bobby Rathod, who has been writing articles on government jobs, government schemes and reader inquiries for the last 4 years.

અમે કેવી રીતે કામ કરીએ છીએ / How We Work

  • દરેક લેખ સત્તાવાર જાહેરાત કે સરકારી વેબસાઇટના આધારે લખાય છે અને લેખમાં તેની લિંક આપવામાં આવે છે. / Every article is based on the official notification or government website, and the link is included.
  • છેલ્લી તારીખ, અરજી ફી અને લાયકાત જેવી વિગતો પ્રસિદ્ધ કરતા પહેલાં સત્તાવાર જાહેરાત સાથે ફરી તપાસવામાં આવે છે. / Last dates, fees and eligibility are re-checked against the official notice before publishing.
  • ભૂલ મળે તો અમે તેને સુધારીએ છીએ અને લેખમાં સુધારાની તારીખ બતાવીએ છીએ. / If we find a mistake, we correct it and show the update date in the article.
  • અમે ભરતી કરતા નથી અને અરજી માટે કોઈ ફી લેતા નથી. / We do not recruit candidates and we do not charge any application fee.

અમારા સાથે જોડાઓ / Stay Connected

નવી ભરતીની સૂચના સૌથી પહેલાં મેળવવા અમારી WhatsApp અને Telegram ચેનલ સાથે જોડાઓ. / Join our WhatsApp and Telegram channels for the latest alerts.

મહત્વની નોંધ / Important Note

OJasjob કોઈ સરકારી વિભાગ કે ભરતી બોર્ડ નથી. કોઈપણ ભરતી માટે અરજી કરતા પહેલા હંમેશા સત્તાવાર જાહેરાત અને સત્તાવાર વેબસાઇટ તપાસો. / OJasjob is not a government department or a recruitment board. Before applying for any recruitment, always check the official notification and the official website.