
Airport Vibhag Bharti: શું આપ પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને નોકરીની/જોબ ની જરૂર છે તો અમે તમારા માટે ગુડ/સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે એરપોર્ટ વિભાગમાં 905+ જગ્યાઓ પર નોકરી ની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Contents
એરપોર્ટ વિભાગમાં 905+ જગ્યાઓ પર નોકરી
સંસ્થાનું નામ | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 17 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 17 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 08 ડિસેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://aaiclas.aero/ |
પોસ્ટનું નામ
પોસ્ટનું નામ | પગારધોરણ |
ફર્સ્ટ વર્ષ | RS 30,000/- |
સેકન્ડ વર્ષ | RS 32,000/- |
થર્ડ વર્ષ | RS 34,000/- |
લાયકાત
એરપોર્ટ વિભાગ ની આ ભરતી માં તમારે અરજી કરવી હોય તો તમારે સ્નાતક પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત વિશેની સંપૂર્ણ માહિતી નોટિફિકેશન માં આપેલી છે.
પસંગીની પ્રક્રિયા
• ઇન્ટરવ્યૂ દ્વારા
વયમર્યાદા
• 18 થી 27 વર્ષ સુધી
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
• પાસપોર્ટ સાઈઝનો ફોટો
• સહી નો ફોટો
• આધારકાર્ડ
• જાતિનો દાખલો
• લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
• અભ્યાસની માર્કશીટ
• ડિગ્રી
• અનુભવનું સર્ટિફિકેટ
• તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
મહત્વની તારીખો
નોટિફિકેશનની તારીખ | 17 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 17 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 08 ડિસેમ્બર 2023 |
મહત્વની લીન્કો
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |