GIPCL Recruitment 2026: ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ દ્વારા મેનેજર, સુપરવાઇઝર અને અન્યો પદો પર ભરતી જાહેર

GIPCL Recruitment 2026

GIPCL Recruitment 2026 : ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPCL) એ પાવર સેક્ટરની એક મોટી અને આગળ પડતી કંપની છે. GIPCL પાસે આશરે 4000 કરોડ રૂપિયાની સંપત્તિ (Asset Base) છે અને 1500 મેગાવોટથી વધુની વીજળી ઉત્પાદન ક્ષમતા છે. હવે આ કંપની નવીનીકરણીય ઉર્જા (Renewable Energy) ક્ષેત્રમાં પણ ઝડપથી વિસ્તરણ કરી રહી છે. ખાસ કરીને કચ્છ … Read more