Vadodara Arogya Vibhag Bharti 2023, વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પદો પર ભરતી, જાણી લો તમામ માહિતી

Vadodara Arogya Vibhag Bharti 2023 :

તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદો માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે મર્યાદા શું છે લાયકાત શું છે અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ બધી જ માહિતી માટે આ લેખને સંપૂર્ણ વાંચવામાં વિનંતી છે અને આવી જવું નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં.

Vadodara Arogya Vibhag Bharti 2023

સત્તાવાર વિભાગવડોદરા આરોગ્ય વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gandhinagardp.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગ વડોદરા દ્વારા પીડીયાટ્રીશિયન, મેડિકલ ઓફિસર, ઓપ્ટોમેટ્રીસ્ટ, ડેન્ટલ ટેક્નિશિયન, ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ, સોશ્યિલ વર્કર, અર્લી ઈન્ટરવેશન્સનિસ્ટ કમ સ્પેશ્યિલ એજ્યુકેટર તથા સાયકોલોજીસ્ટની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

પગારધોરણ :

પોસ્ટનું નામપગારધોરણ
પીડીયાટ્રીશિયનરૂપિયા 1,00,000
મેડિકલ ઓફિસરરૂપિયા 60,000
ઓપ્ટોમેટ્રીસ્ટરૂપિયા 12,500
ડેન્ટલ ટેક્નિશિયનરૂપિયા 12,000
ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટરૂપિયા 15,000
સોશ્યિલ વર્કરરૂપિયા 15,000
અર્લી ઈન્ટરવેશન્સનિસ્ટ કમ સ્પેશ્યિલ એજ્યુકેટરરૂપિયા 11,000
સાયકોલોજીસ્ટરૂપિયા 11,000

પસંદગી પ્રક્રિયા:

ઉપર જણાવેલ તમામ પદો માટે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા ભરતી ની આયોજન કરવામાં આવ્યું છે આ પરથી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11 માસ બાદ ઉમેદવાર આપોઆપ છૂટો થયેલો ગણાશે તેની ઉમેદવારે ખાસ નોંધ લેવી ઉમેદવારની પસંદગી અરજી મળ્યા બાદ ઇન્ટરવ્યૂ કે મેરીટના આધારે કરવામાં આવી શકે છે ઈચ્છુક ઉમેદવાર વિભાગની ઓફિસિયલ વેબસાઇટ પર જઇ અરજી કરી શકે છે.

વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

આ ભરતીમાં ઉમેદવારને ઓછામાં ઓછી ઉંમર નો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ આ પરથી માટે અરજી કરી શકે છે પણ ઉમેદવાર ની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પદ પ્રમાણે અલગ અલગ નક્કી કરવામાં આવી છે માટે ઉમેદવારને અમારી સલાહ છે કે શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ જાહેરાત સંપૂર્ણપણે વાંચે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લેવી તે અમારું સૂચન છે.

અરજી કઈ રીતે કરવી ?

• સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.

• હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.

• હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો

• તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.

• હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો

• જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

• હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

જરૂરી લિંક :

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
નોંધ : ઉપર જણાવેલ તમામ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવી છે. ઉપર જણાવેલ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરીને લખવામાં આવી છે તેથી કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા તેની સત્તાવાર વેબસાઈટ સાથે પુષ્ટિ કરવા અમારી નમ્ર અરજ છે.

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *